Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

તાત્કાલિક અસરથી પૂર્વ MD અને CEO સુમંત કથપલીઆ કર્મચારી તરીકે હટાવ્યા. તપાસના રિપોર્ટ પ્રમાણે તેમને કોઈપણ વધારાનું મહેનતાણું નહીં મળે. કથપલીઆએ 29 એપ્રિલ 2025માં MD અને CEO પદેથી રાજીનામુ આપ્યું હતું. 18 જૂન, 2025થી તેઓ સસ્પેન્શનમાં હતા.

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2026 પર 9:17 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

TATA STEEL

APL અપોલો ખરીદશે ટાટા સ્ટીસલના બે બિઝનેસ છે. APL અપોલો ટ્યુબ બિઝનેસ અને ટાટા સ્ટીલ કલર્સ ખરીદશે. ₹28000 કરોડમાં 100% હિસ્સો ખરીદશે, ઓલ કેશ ડીલ છે. બન્ને ટ્રાન્ઝેક્શન 31 માર્ચ 2028 સુધી પૂર્ણ કરવાનો પ્રસ્તાવ છે. રેગ્યુલેટરી અને શેરહોલ્ડર્સની મંજૂરીઓ લેવાની બાકી છે.

Tata APL

બધા સમાચાર

+ વધુુ વાંચો