Get App

Closing Bell – નિફ્ટી 25,700 નજીક, સેન્સેક્સ 335 પોઈન્ટ વધ્યો; ઓટો, આઈટી, મેટલમાં વધારો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડિગો, બીઈએલ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક, એચડીએફસી લાઈફ, ઈટરનલ અને બજાજ ઑટો 1.46-3.55 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઓએનજીસી, ટીએમપીવી, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, મેક્સ હેલ્થ અને અપોલો હોસ્પિટલ 0.13-7.00 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2025 પર 3:46 PM
Closing Bell – નિફ્ટી 25,700 નજીક, સેન્સેક્સ 335 પોઈન્ટ વધ્યો; ઓટો, આઈટી, મેટલમાં વધારોClosing Bell – નિફ્ટી 25,700 નજીક, સેન્સેક્સ 335 પોઈન્ટ વધ્યો; ઓટો, આઈટી, મેટલમાં વધારો
ભારતીય રૂપિયો 13 પૈસા વધીને 88.56 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 88.69 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25700 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 57634 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,715.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 83,936.47 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 13 પૈસા વધીને 88.56 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 88.69 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકા વધીને 60,427.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.21 ટકા ઘટાડાની સાથે 18,101.40 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 335.97 અંક એટલે કે 0.40% ની મજબૂતીની સાથે 83871.32 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 120.60 અંક એટલે કે 0.47% ની વધારાની સાથે 25,694.95 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો