Get App

Closing Bell – બીજા દિવસની તેજીએ નિફ્ટીને 25,700 ની ઉપર પહોંચાડ્યો; સેન્સેક્સ 173 પોઈન્ટ વધ્યો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, આઈટીસી, બીઈએલ, ઈન્ફોસિસ, એલએન્ડટી, એશિયન પેંટ્સ, ટીએમપીવી અને એચસીએલ ટેક 1.50-2.74 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કેડબ્લ્યૂઆઈએલ, હિંડાલ્કો, ઈટરનલ, ટાટા સ્ટીલ, ટ્રેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, સિપ્લા અને રિલાયન્સ 0.90-5.00 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 17, 2026 પર 3:56 PM
Closing Bell – બીજા દિવસની તેજીએ નિફ્ટીને 25,700 ની ઉપર પહોંચાડ્યો; સેન્સેક્સ 173 પોઈન્ટ વધ્યોClosing Bell – બીજા દિવસની તેજીએ નિફ્ટીને 25,700 ની ઉપર પહોંચાડ્યો; સેન્સેક્સ 173 પોઈન્ટ વધ્યો
ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 90.68 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 90.65 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25700 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83450 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,764.40 સુધી ઉછળી તો સેન્સેક્સ 83,598.00 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 90.68 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 90.65 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા વધીને 59,881.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.56 ટકા વધારાની સાથે 17,146.70 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 173.81 અંક એટલે કે 0.21% ની મજબૂતીની સાથે 83,450.96 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 42.65 અંક એટલે કે 0.17% ની વધારાની સાથે 25,725.40 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો