Get App

Closing Bell - સેન્સેક્સ 337 અંક તૂટ્યો, નિફ્ટી 17050 ની નીચે બંધ

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.21-0.99 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

MoneyControl Newsઅપડેટેડ Jun 19, 2023 પર 3:44 PM
Closing Bell - સેન્સેક્સ 337 અંક તૂટ્યો, નિફ્ટી 17050 ની નીચે બંધClosing Bell - સેન્સેક્સ 337 અંક તૂટ્યો, નિફ્ટી 17050 ની નીચે બંધ
બેન્ક નિફ્ટી 0.68 ટકાના ઘટાડાની સાથે 43,638.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 18760 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 63168 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 216 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 70.70 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.01 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.06 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.25 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 216.28 અંક એટલે કે 0.34 ટકાના ઘટાડાની સાથે 63168.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70.70 અંક એટલે કે 0.38 ટકા તૂટીને 18755.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.21-0.99 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.68 ટકાના ઘટાડાની સાથે 43,638.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો