Closing Bell: સેન્સેક્સ 11 અંક વધ્યો, નિફ્ટી 19350 ની નજીક બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 11 અંક વધ્યો, નિફ્ટી 19350 ની નજીક બંધ

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.03-1.42 ટકાનો વધારો જોવા મળી છે.

અપડેટેડ 03:44:25 PM Aug 30, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.59 ટકા વધીને 44,232.60 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 19350 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 65087 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 19,452.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 65,458.70 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને 39,077.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.03 ટકા વધારાની સાથે 12,145.40 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 11.43 અંક એટલે કે 0.02% ની મજબૂતીની સાથે 65087.25 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 4.80 અંક એટલે કે 0.02% ની વધારાની સાથે 19347.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.03-1.42 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.59 ટકા વધીને 44,232.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં જિયો ફાઈનાન્શિયલ, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ટાટા કંઝ્યુમર, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને આઈટીસી 0.68-4.99 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, બીપીસીએલ, હિરો મોટોકૉર્પ, ડૉ.રેડ્ડીઝ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંક 0.73-1.49 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિયન હોટલ્સ, જુબિલન્ટ ફૂડ્ઝ, બીએચઈએલ, ડિલહેવરી અને સેલ 3.29-5.92 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં હિંદ પેટ્રો, જેએસડબ્લ્યુ એનર્જી, જીએમઆર એરપોર્ટ્સ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને ભારત ફોર્જ 1.11-2.25 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં શક્તિ પંપ્સ, યુફ્લેક્સ, ટેક સોલ્યુશંસ, બજાજ હેલ્થ અને ડોલત અલગોટેક 17.85-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં અંધરા પેટ્રો, નેક્ટર લાઈફ, એચપીએલ ઈલેક્ટ્રિક, જુપિટર વેંગન્સ અને જિનયસ પાવર 4.99-5.8 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 30, 2023 3:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.