Dealing Room: આ 2 સ્ટૉક્સ કરાવશે શૉર્ટ ટર્મમાં સારી ખરીદારી, ડીલર્સે આ બન્નેં શેરમાં કરાવી બંપર ખરીદારી | Moneycontrol Gujarati
Get App

Dealing Room: આ 2 સ્ટૉક્સ કરાવશે શૉર્ટ ટર્મમાં સારી ખરીદારી, ડીલર્સે આ બન્નેં શેરમાં કરાવી બંપર ખરીદારી

ડીલર્સે એમસીએક્સના શેરમાં ખરીદારી કરવાની સલાહ પોતાના ક્લાંઈટ્સને મોટા પાયા પર આપી. તેમનું કહેવુ છે કે HNIs એ શેરમાં ખરીદારી કરી છે. ડીલર્સના મુજબ આ શેરમાં 1650-1675 રૂપિયાની પોજીશનલ લક્ષ્ય સંભવ છે. આજે શેરમાં નવી ખરીદારી થતી જોવામાં આવી છે. તેના ઓપન ઈંટરેસ્ટ પણ 10% વધ્યા છે.

અપડેટેડ 04:46:05 PM Jul 19, 2023 પર
Story continues below Advertisement
આજે ડીલિંગ રૂમ્સમાં પિડીલાઈટ અને એમસીએક્સ આ બે સ્ટૉક્સમાં સૌથી વધારે એક્શન જોવા મળી. જાણીએ ડીલિંગ રુમ્સમાં ડીલર્સે કેમ લગાવ્યો આ સ્ટૉક્સ પર દાંવ
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર પર દરરોજ દિવસ 2:30 વાગ્યાથી માર્કેટ બંધ થાય ત્યાં સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેન્ટના Dealing Room Check with મોટા ભાઇ રજૂ કરવામાં આવે છે. જેમાં યતિન મોટા તમને જણાવે છે કે શેરોના ડીલર્સ આજે કયાથી શેર ખરીદી અને વેચાણ કરે છે અને આજના ટૉપ ટ્રેડિંગ આઈડિયાઝ શું છે.

    આજે ડીલિંગ રૂમ્સમાં પિડીલાઈટ અને એમસીએક્સ આ બે સ્ટૉક્સમાં સૌથી વધારે એક્શન જોવા મળી. જાણીએ ડીલિંગ રુમ્સમાં ડીલર્સે કેમ લગાવ્યો આ સ્ટૉક્સ પર દાંવ -

    જાણો છો આજના Dealing Room Check -


    PIDILITE

    ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલેથી યતિન મોતાએ કહ્યુ કે આજે ડીલર્સે પિડીલાઈટના શેર ખરીદારી કરવાની સલાહ પોતાના ક્લાંઈટ્સને આપી. ડીલર્સની આ સ્ટૉકમાં BTST એટલે કે આજે ખરીદો અને કાલે વેચવાની સલાહ છે. આજે આ શેરમાં નવી ખરીદારી થતી જોવા મળી. તેના ઓપન ઈંટરેસ્ટ 4% વધ્યા છે. તેના સિવાય તેમાં ઘરેલૂ ફંડ્સે પણ ખરીદારી કરી છે.

    ટેલીકૉમ ઈક્વિપમેંટ બનાવા વાળી કંપનીઓને મોટી રાહત, કરી શકશે 5G અને 6G ઉપકરણની ટેસ્ટિંગ

    MCX

    બીજા સ્ટૉકના રૂપમાં ડીલર્સે એમસીએક્સના શેરમાં ખરીદારી કરવાની સલાહ પોતાના ક્લાંઈટ્સને મોટા પાયા પર આપી. તેમનું કહેવુ છે કે HNIs એ શેરમાં ખરીદારી કરી છે. ડીલર્સના મુજબ આ શેરમાં 1650-1675 રૂપિયાની પોજીશનલ લક્ષ્ય સંભવ છે. આજે શેરમાં નવી ખરીદારી થતી જોવામાં આવી છે. તેના ઓપન ઈંટરેસ્ટ પણ 10% વધ્યા છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 19, 2023 4:45 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.