Elevate Campuses Share Price: સ્ટુડન્ટ્સ માટે રહેવાની સુવિધા પૂરી પાડતી Elevate Campusesના શેરનું આજે ઘરેલુ શેરબજારમાં ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયું છે. કંપનીના IPOને પણ રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને દરેક કેટેગરી માટેનો રિઝર્વ્ડ હિસ્સો સંપૂર્ણ રીતે ભરાયો નહોતો.

