Get App

Global Market: AI ટ્રેડ રિવર્સલ, બૉન્ડ યીલ્ડમાં નરમાશ, ગિફ્ટ નિફ્ટી સવા સો પોઈન્ટ્સ ઉપર

Meta, Amazon, Microsoft માં મોટો ઘટાડો થયો. Alphabet અને Nvidia માં પણ ભારે ઘટાડો થયો. 5 કંપનીઓનું માર્કેટ કેપ લગભગ $800 બિલિયન ઘટ્યું. રોકાણકારોએ ટેક શેર્સમાંથી પૈસા કાઢવાના શરૂ કર્યા. કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને યુટિલિટી કંપનીઓમાં રોકાણ વધ્યું.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2026 પર 8:51 AM
Global Market: AI ટ્રેડ રિવર્સલ, બૉન્ડ યીલ્ડમાં નરમાશ, ગિફ્ટ નિફ્ટી સવા સો પોઈન્ટ્સ ઉપરGlobal Market: AI ટ્રેડ રિવર્સલ, બૉન્ડ યીલ્ડમાં નરમાશ, ગિફ્ટ નિફ્ટી સવા સો પોઈન્ટ્સ ઉપર
Global Market: US માં AI ટ્રેડ રિવર્સલ અને બૉન્ડ યીલ્ડમાં નરમાશથી આપણા માર્કેટના સેન્ટિમેન્ટ સારા રહ્યા છે.

Global Market: US માં AI ટ્રેડ રિવર્સલ અને બૉન્ડ યીલ્ડમાં નરમાશથી આપણા માર્કેટના સેન્ટિમેન્ટ સારા રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ્સ ઉપર કારોબાર કરતા દેખાય રહી છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 5 ટકાની નીચે છે.

AI SPENDINGને લઈ ચિંતાથી અમેરિકાના બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. INTEL, AMD, માઈક્રોન અને NVIDIA જેવા શેર્સના 4 થી 8 ટકા ઘટવાથી નાસ્ડેક અઢી ટકાથી વધારે તૂટ્યો. એશિયામાં પણ દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાના બજાર KOSPI 2 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે.

$800 બિલિયન ડૂબ્યા

Meta, Amazon, Microsoft માં મોટો ઘટાડો થયો. Alphabet અને Nvidia માં પણ ભારે ઘટાડો થયો. 5 કંપનીઓનું માર્કેટ કેપ લગભગ $800 બિલિયન ઘટ્યું. રોકાણકારોએ ટેક શેર્સમાંથી પૈસા કાઢવાના શરૂ કર્યા. કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને યુટિલિટી કંપનીઓમાં રોકાણ વધ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો