US સહિત સમગ્ર દુનિયામાં બોન્ડ યીલ્ડ વધવાથી બજારોમાં ચિંતા દેખાય રહી છે. એશિયન માર્કેટમાં 1 ટકાની નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY પણ લગભગ દોઢ સો પોઇન્ટ્સ નીચે કારોબાર કરી રહી છે. અમેરિકી બજાર પણ દોઢ ટકા તૂટ્યા, ડાઓમાં નોંધાયો સવા 400 પોઇન્ટ્સનો ઘટાડો.

