Get App

Global Market: ભારતીય બજાર માટે આજે ફરી સારા સંકેતો, ગિફ્ટ નિફ્ટી પણ મજબૂત, એશિયા પણ ઉપર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 98.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.23 ટકાના વધારાની સાથે 57,650.54 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.15 ટકાનો વધારો દેખાય રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2026 પર 8:41 AM
Global Market: ભારતીય બજાર માટે આજે ફરી સારા સંકેતો, ગિફ્ટ નિફ્ટી પણ મજબૂત, એશિયા પણ ઉપરGlobal Market: ભારતીય બજાર માટે આજે ફરી સારા સંકેતો, ગિફ્ટ નિફ્ટી પણ મજબૂત, એશિયા પણ ઉપર
Global Market: ભારતીય બજાર માટે આજે ફરી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજાર માટે આજે ફરી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં સતત ત્રીજા દિવસે ખરીદારી જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટી પણ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. એશિયાઈ બજાર પણ ઉપર કારોબાર કરતા દેખાય છે. કાલે મિશ્ર રહ્યાં US INDICES. ડાઓમાં મામુલી વધારો જોવાને મળ્યો, પરંતુ S&P અને નાસ્ડેકમાં દબાણ દેખાયુ.

US બજાર રહ્યા મિશ્ર

અનુમાનથી નબલા રિટેલ સેલ્સ ડેટાને કારણે મિશ્ર કારોબાર જોવાને મળ્યો છે. USમાં ફાઈનાન્શિયલ સર્વિસ શેર્સમાં મોટો ઘટાડો આવ્યો.

Altruist AIનું નવું ટૂલ

બધા સમાચાર

+ વધુુ વાંચો