Get App

Global Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો, 9 સત્રમાં વેચવાલી બાદ FIIs એ કરી કેશમાં મામુલી ખરીદારી, ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી

આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. GIFT NIFTY 71.00 પોઈન્ટનો ઉછાળો બતાવી રહ્યો છે. તે જ સમયે, નિક્કી લગભગ 2.53 ટકાના વધારા સાથે 51,614.00 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઈમ્સ 0.60 ટકાનો ઉછાળો બતાવી રહ્યો છે. તાઈવાન બજાર 2.70 ટકાના વધારા સાથે 30,143.56 ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2026 પર 8:59 AM
Global Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો, 9 સત્રમાં વેચવાલી બાદ FIIs એ કરી કેશમાં મામુલી ખરીદારી, ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતીGlobal Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો, 9 સત્રમાં વેચવાલી બાદ FIIs એ કરી કેશમાં મામુલી ખરીદારી, ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી
Global Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. 9 સત્રમાં વેચવાલી બાદ FIIs એ કરી કેશમાં મામુલી ખરીદારી જોવા મળી. ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી સાથે કારોબાર થતો દેખાય રહ્યો છે. એશિયાના બજારોમાં પણ તેજી સાથે કારોબાર થતો દેખાય રહ્યો છે. શુક્રવારે અમેરિકાના બજાર મિશ્ર રહ્યાં.

US બજારની સ્થિતી

શુક્રવારે બજારો મિશ્ર બંધ થયા. ડાઓ જોન્સ 300 પોઈન્ટ વધીને બંધ થયો. S&P 500 લીલા રંગમાં બંધ થયો. નાસ્ડેક હળવી વેચવાલી જોવા મળી.

રાતોરાત બળવો!

બધા સમાચાર

+ વધુુ વાંચો