bભારતીય બજારોમાં બંપર તેજીના સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઈન્ટ્સ ઉપર કારોબાર કરી રહી છે. ગ્લોબલ AI રેલી પર બ્રેક અને FIIsની ખરીદદારીથી સેન્ટિમેન્ટ સારા છે. શુક્રવારે FIIsની કેશ અને વાયદામાં 10000 કરોડથી વધુની ખરીદદારી જોવા મળી. ક્રૂડ પણ 92ની પાસે છે.

