Get App

Global Market: ગઇકાલે FLAT રહ્યા US INDICES, FIIsએ કેશમાં કરી ખરીદારી, ગિફ્ટ નિફ્ટીમા મામુલી તેજી

જાપાનના નિક્કેઈમાં પણ મજબૂતી જોવા મળી. જો કે Chinese New Year નિમિતે ચીન, HONG KONG અને સિંગાપુરના બજાર બંધ છે. ત્યાંજ ગઇકાલે US INDICES FLAT રહ્યા.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 8:55 AM
Global Market: ગઇકાલે FLAT રહ્યા US INDICES, FIIsએ કેશમાં કરી ખરીદારી, ગિફ્ટ નિફ્ટીમા મામુલી તેજીGlobal Market: ગઇકાલે FLAT રહ્યા US INDICES, FIIsએ કેશમાં કરી ખરીદારી, ગિફ્ટ નિફ્ટીમા મામુલી તેજી
Global Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIs એ કેશમાં ખરીદારી કરી.

Global Market: ભારતીય બજાર માટે આજે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIs એ કેશમાં ખરીદારી કરી. ગિફ્ટ નિફ્ટીમા મામુલી તેજી સાથે કારોબાર જોવાને મળ્યો છે. જાપાનના નિક્કેઈમાં પણ મજબૂતી જોવા મળી. જો કે Chinese New Year નિમિતે ચીન, HONG KONG અને સિંગાપુરના બજાર બંધ છે. ત્યાંજ ગઇકાલે US INDICES FLAT રહ્યા.

BofA Feb વૈશ્વિક ફંડ મેનેજર સર્વે

રોકાણકારોનો ઈક્વિટી માટેનો બુલિશ વિચાર મજબૂત થયો. ડિસેમ્બર 2024 બાદ સૌથી વધુ સ્ટોક્સમાં ઓવરવેઈટ જોવા મળ્યો. સેન્ટિમેન્ટ જૂન 2021 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચ્યા. કૅશ હોલ્ડિંગમાં સામાન્ય વધારો જોવા મળ્યો. કૅશ લેવલ 0.2% વધીને 3.4% પર પહોંચ્યું. આની પહેલા સતત 7 મહિના કૅશ હોલ્ડિંગ ઘટી રહ્યું હતું.

USમાં વ્યાજદર ઘટશે?

બધા સમાચાર

+ વધુુ વાંચો