Get App

USની ચિંતાના કારણે સોના-ચાંદીમાં ઉછાળો રહેશે - આશિષ સોમૈયા

આશિષ સોમૈયાના મતે માર્કેટના વેલ્યુએશન પહેલાની સરખામણીએ સસ્તા થયા છે. ફ્લેક્સીકેપ ફંડમાં અમારૂં વધારે રોકાણ લાર્જકેપમાં છે. લાર્જકેપમાં અમારૂં ફોકસ વધારે છે. રોકાણ માટે ફ્લેક્સીકેપ ફંડમાં ફોકસ કરવું જોઇએ.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2026 પર 4:01 PM
USની ચિંતાના કારણે સોના-ચાંદીમાં ઉછાળો રહેશે - આશિષ સોમૈયાUSની ચિંતાના કારણે સોના-ચાંદીમાં ઉછાળો રહેશે - આશિષ સોમૈયા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું White Oak Capital Management ના આશિષ સોમૈયા પાસેથી.

આશિષ સોમૈયાનું કહેવુ છે કે 2026ની શરૂઆતમાં થોડો સમય રેન્જમાં જ કારોબાર રહેશે. અમેરિકાના માર્કેટમાં કરેક્શન આવશે ત્યારે ભારતીય બજાર સુધરશે. 2026માં બીજા તબક્કામાં બજારમાં તેજી જોવા મળશે. અર્નિંગ્સ ગ્રોથ પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે.

આશિષ સોમૈયાના મતે માર્કેટના વેલ્યુએશન પહેલાની સરખામણીએ સસ્તા થયા છે. ફ્લેક્સીકેપ ફંડમાં અમારૂં વધારે રોકાણ લાર્જકેપમાં છે. લાર્જકેપમાં અમારૂં ફોકસ વધારે છે. રોકાણ માટે ફ્લેક્સીકેપ ફંડમાં ફોકસ કરવું જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો