યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ગઈ કાલે માર્કેટે ઑલ ટાઈમ હાઈ પર ફરી આવ્યો હતો. ઉપરના લેવલ પર સસ્ટેન ન કર્યું હતું. આજે પણ જોઈએ નિગેટિવ કારોબાર થઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસથી માર્કેટ ઉપરમાં એક અનચેરેટરીની આસપાસ હોલ્ડ કરી રહ્યું છે. મોમેન્ટર્મ છે તે મિસિંગ છે.
અમિત ત્રિવેદીના મતે ઑપશન સ્ટ્રક્ચરની વાત કરે તો 18700ના જે પુટ છે તેમાં સિગનિફિકેન્ટ ઓઆઈય બેઝ હજી બાકી છે. જે 18600 એક સારો સપોર્ટ બની શકે છે અને 18600ની ઉપર મોર ઓર લેસ કંસોલિડેશન શક્યા છે. વધારે સ્ટૉકમાં ફોકસ કરવું જોઈએ. મિડકેપ અને સ્મોલકેપમાં ધ્યાન રાખવું જોઈએ જ્યારે સુધી ઈન્ડેક્સ કંસોલિડેટ ફેઝ સુધી જાય છે.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ
Aurobindo Pharma: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹730, સ્ટૉપલોસ- ₹670
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.