Get App

નિફ્ટીમાં 19,650 પર સારો સપોર્ટ, બેન્ક નિફ્ટી 44372નો સારો સપોર્ટ: કુનાલ પરાર

MoneyControl Newsઅપડેટેડ Oct 13, 2023 પર 11:36 AM
નિફ્ટીમાં 19,650 પર સારો સપોર્ટ, બેન્ક નિફ્ટી 44372નો સારો સપોર્ટ: કુનાલ પરારનિફ્ટીમાં 19,650 પર સારો સપોર્ટ, બેન્ક નિફ્ટી 44372નો સારો સપોર્ટ: કુનાલ પરાર

ચોઈસ બ્રોકિગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી હાઈ ટોપ હાઈ ટ્રેડમાં જોવા મળી રહી છે. નિફ્ટી 19650 પર સારો સપોર્ટ આવી રહ્યો છે. જે હાલની ચાર્ટ પર 100નો સપોર્ટ છે. જેથી માર્કેટમાં મજબૂત વ્યૂ બનતો જોવા મળી શકે છે. હાલમાં નિફ્ટી 19715 પર ટ્રેડ કરી રહી છે.

કુનાલ પરારના મતે જો બેન્ક નિફ્ટી 19750ની ઉપર સસ્ટેન થાય છે તો આજના દિવસમાં સારી તેજી જોવા મળી શકે છે. તે સમય પર 19650નો સ્ટૉપલોસ રાખી શકો છો. નિફ્ટીમાં 19725નો લક્ષ્ય બની રહ્યો છે. ગઈ કાલે જે બૉટમ બનાવ્યું હતું તે આજનું પહેલા ટારગેટ બની રહ્યો છે.

કુનાલ પરારના મુજબ બેન્ક નિફ્ટીમાં પણ બાઉન્સબેકનો વ્યૂ બની રહ્યો છે. બેન્ક નિફ્ટી હલામાં 44372ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. આજના દિવસે જોઈ તો નીચેમાં 100 ડીએમએના ગેપડાઉનમાં રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 44500ના સાઈડ પર આવી ગઈ છે.

કુનાલ પરારનું કહેવું છે કે બેન્ક નિફ્ટી 44560 પર આવે તો બેન્ક નિફ્ટીમાં ઘમી સારી અપસાઈડની મૂવમેન્ટમ આવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 44200નો સ્ટૉપલોસ રાખી શકો છો. બેન્ક નિફ્ટીમાં 44830નો પહેલા ટરગેટ રહેશે અને 45300 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો