Get App

આવા સમયમાં નવા લિસ્ટ થયેલા સ્ટોકમાં સતત ખરીદી જોવા મળે - દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મતે ટેક્સ કાપને કારણે કન્ઝમ્પશનમાં વધારો ચોક્કસ થશે. વેલ્યુએશન વધારે હોવા છતાં અમુક IPOમાં રોકાણ આવી રહ્યું છે. લિક્વિડિટી વધશે તો વેલ્યુએશન ઘટે એવું નથી લાગતું.

MoneyControl Newsઅપડેટેડ Nov 10, 2025 પર 4:16 PM
આવા સમયમાં નવા લિસ્ટ થયેલા સ્ટોકમાં સતત ખરીદી જોવા મળે - દેવેન ચોક્સીઆવા સમયમાં નવા લિસ્ટ થયેલા સ્ટોકમાં સતત ખરીદી જોવા મળે - દેવેન ચોક્સી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે ઘણી મોટી કંપનીઓમાં ફંડામેન્ટલ પરિવર્તન આવી રહ્યા છે. જ્યાં ગ્રોથ છે, પણ ભાવ વધ્યા નથી ત્યાં રોકાણ વધી રહ્યું છે. લાર્જ કેપ કંપનીઓમાં ગ્રોથ વધુ દેખાઈ રહ્યો છે. અત્યારે બજારમાં લિક્વિડિટી વધુ છે.

દેવેન ચોક્સીનું માનવું છે કે આવા સમયમાં નવા લિસ્ટ થયેલા સ્ટોકમાં સતત ખરીદી જોવા મળે છે. FPIમાં પણ લાંબાગાળાના રોકાણકારો અને ટ્રેડરો એમ બે ભાગ છે. વિદેશી રોકાણકારો સમયાંતરે લાંબાગાળા માટે રોકાણ કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો