ભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે, ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત | Moneycontrol Gujarati
Get App

ભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે, ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ELIXIR ઇક્વિટીઝના દિપન મેહતા પાસેથી.

અપડેટેડ 03:22:59 PM Aug 25, 2023 પર
Story continues below Advertisement
દિપન મહેતાના મતે PLIની અસર ઘણી સાઈલ્ટ રહી છે અને રહેશે. ઘણાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો પાસે બેન્કના શેર્સ છે. અત્યારે ભારતની બેન્કોની સ્થિતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે.

દિપન મહેતાનું કહેવુ છે કે મિડકેપમાં સારી તેજી જોવા મળી છે. ITમાં પણ સારી ખરીદદારી આવી. વિદેશી બજારની સાથે આપણા બજારમાં વેચવાલી આવે છે. ચીન પ્લસ વનની સ્થિતિ લાંબાગાળા માટેની છે. ઘણી MNC કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરવા માગે છે.

દિપન મહેતાના મતે ભારત ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં એક મોટી ભૂમિકા ભજવી શકે છે. ઓટો એન્સિલરીમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે. PLIની અસર ઘણી સાઈલ્ટ રહી છે અને રહેશે. ઘણાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો પાસે બેન્કના શેર્સ છે. અત્યારે ભારતની બેન્કોની સ્થિતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે.

Daily Voice: ઈંડસ્ટ્રિયલ શેરોમાં હજુ પણ કમાણીની તક, ડિફેંસ, ઑટો એંસિલરી અને કેમિકલ શેર પણ દેખાડશે તેજી


દિપન મહેતાનું માનવું છે કે ડિફેન્સ લાંબાગાળા માટે ઘણું સારું લાગી રહ્યું છે. પરંતુ ડિફેન્સમાં થોડા ઘટાડે ખરીદી કરવી જોઈએ. લોઢા, DLF, ગોદરેજ પ્રોપર્ટીઝ માટે સમય સારો રહેશે. રિયલ એસ્ટેટમાં મોટી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. મિડિયામાં સ્ટોક્સથી હાલ દૂર રહેવું જોઈએ.

દિપન મહેતાના મુજબ હોસ્પિટલ્સ સ્ટોક્સમાં રોકાણ કરી શકાય છે. ડાયગ્નોસ્ટિક્સ કંપનીના વેલ્યુએશન ઘણાં લાંબા છે. સ્થાનિક બજારમાં કામ કરતી ફાર્મા કંપની પર ફોકસ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2023 3:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.