ભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ, 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજીની સંભાવના: સચિન ત્રિવેદી | Moneycontrol Gujarati
Get App

ભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ, 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજીની સંભાવના: સચિન ત્રિવેદી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું UTI મ્યુચ્યુઅલ ફંડના હેડ ઑફ રિસર્ચ અને ફંડ મેનેજર સચિન ત્રિવેદી પાસેથી.

અપડેટેડ 02:36:54 PM Aug 29, 2023 પર
Story continues below Advertisement
સચિન ત્રિવેદીનું માનવું છે કે સ્મોલકેપ અને મિડકેપમાંથી નાણાં કાઢી લાર્જકેપમાં રોકવા જોઈએ.

સચિન ત્રિવેદીનું કહેવુ છે કે બજારને પરિણામોનો ટેકો મળ્યો છે. આજે ભારતીય બજારના વેલ્યુએશન લાંબાગાળાની સરેરાશથી વધારે છે. બજાર આ સ્તર પર રહે તે માટે અર્નિંગ્સ ગ્રોથ મહત્વનો રહેશે. ભારતમાં તેજીનું કારણ FIIsનું રોકાણ છે.

Multibagger Stocks: આ સ્ટૉકે ત્રણ વર્ષમાં જ કર્યા માલામાલ, હવે 840 રૂપિયાથી 64 રૂપિયાનો થયો શેર

સચિન ત્રિવેદીના મતે વૈશ્વિક મંદીના કારણે કૉમોડિટીના ભાવ ઘટ્યા છે. કૉમોડિટીના ભાવ ઘટતા કંપનીઓને ઘણો લાભ થશે. 6 મહિનામાં સ્મોલ અને મિડકેપમાં સારી તેજી જોઈ શકાય છે. સ્મોલકેપ હવે ઘણાં મોંઘા થયા છે.


વેલ્યુએશન આકર્ષક હોવાથી એક્સિસ બૅન્ક માટે જેફરીઝ સકારાત્મક

સચિન ત્રિવેદીનું માનવું છે કે સ્મોલકેપ અને મિડકેપમાંથી નાણાં કાઢી લાર્જકેપમાં રોકવા જોઈએ. લાંબાગાળે કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં ધ્યાન આપવું. IT માટે H2 સારુ રહી શકે છે. પ્રાઈવેટ સેક્ટર બેન્ક માટે આવનારો સમય સારો રહેશે. ઓટોમાં અમુક સેગમેન્ટમાં વોલ્યુ હજુ નીચા છે. ઓટોમાં પણ હાલમાં રોકાણ કરી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 29, 2023 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.