Multibagger Stocks: આ સ્ટૉકે ત્રણ વર્ષમાં જ કર્યા માલામાલ, હવે 840 રૂપિયાથી 64 રૂપિયાનો થયો શેર | Moneycontrol Gujarati
Get App

Multibagger Stocks: આ સ્ટૉકે ત્રણ વર્ષમાં જ કર્યા માલામાલ, હવે 840 રૂપિયાથી 64 રૂપિયાનો થયો શેર

Multibagger Stocks: ટાટા ગ્રુપ (tata Group)ની આ કંપનીના શેરોએ રોકાણકારોને જોરદાર કમાણી કરાવી છે. ત્રણ વર્ષમાં તેની કિંમત લગભગ 1215 ટકા વધી છે અને 64 રૂપિયાનો શેર હવે 840 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કે, તેની નાણાકીય સેહત કઈ ખાસ નથી અને છેલ્લા સાત માંથી છે ક્વાર્ટરમાં આ ખોટમાં રહી છે.

અપડેટેડ 01:06:36 PM Aug 29, 2023 પર
Story continues below Advertisement

Multibagger Stocks: ટાટા ગ્રુપ (Tata Group)ની દિગ્ગજ કંપની તેજસ નેટવર્ક (tejas Network)ના શેરોએ રોકાણકારોની જોરદાર કમાણી કરાવી છે. ત્રણ વર્ષમાં તેની કિંમત લગભગ 1215 ટકા વધી છે અને 64 રૂપિયાનો શેર હવે 840 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કે, તેની નાણાકીય સેહત કઈ ખાસ નથી અને છેલ્લા સાત માંથી છે ક્વાર્ટરમાં આ ખોટમાં રહી છે. હવે શેરોની વાત કરે તો આજે તેના શેર લગભગ ફ્લેટ ભાવ પર છે અને બીએસઈ પર હાલમાં 0.01 ટકાની નબળાઈ સાથે 839.50 રૂપિયા (Tejas Network Share price) પર ટ્રેડ થઈ રહી છે. તેનું ફુલ માર્કેટ કેપ 14,217.99 કરોડ રૂપિયા છે.

ત્રણ વર્ષમાં ફટાફટ ઉપર વધ્યો શેર

તેજસ નેટવર્કના શેર ત્રણ વર્ષ પહેલા 28 ઑગસ્ટ 2020ને માત્ર 63.80 રૂપિયા પર હતો. હવે તે 839.50 રૂપિયા પર છે એટલે કે માત્ર ત્રણ વર્ષમાં રોકાણકારોના એક લાખ રૂપિયાનું રોકાણ લગભગ 1215 ટકા વધી ગયો છે. હવે છેલ્લા એક વર્ષમાં શેરોના મૂવમેન્ટની વાત કરો તો આ વર્ષ 30 જાન્યુઆરી 2023એ તે એક વર્ષના નીચલા સ્તર પર 510.05 રૂપિયા પર હતો. તેના બાદ છ મહિનાતી ઓછા સમયમાં તે 75 ટકાથી વધીને 20 જુલાઈ 2023એ 893 રૂપિયાના રિકૉર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. જો કે ફરી ભાવમાં નરમી આવી અને આ હાઈ લેવલથી હાલમાં તે 6 ટકા ડાઈનસાઈડ છે.


વેલ્યુએશન આકર્ષક હોવાથી એક્સિસ બૅન્ક માટે જેફરીઝ સકારાત્મક

તેજસ નેટવર્કની નાણાકીય સેહત કેવી છે

આ ઑપ્ટિલ અને ડેટા નેટવર્કિંગ પ્રોડક્ટનું વેચાણ ટેલીકૉમ સર્વિસ પ્રોવાઈડર્સ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સની સાથે-સાથે ડિફેન્સ અને ગવર્નમેન્ટ કંપનીઓને થયા છે. જૂન 2023 ક્વાર્ટરમાં તેનું નેટ લૉસ વર્ષના આધાર પર 6.64 કરોડ રૂપિયાતી વધીને 26.29 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. જો કે આ દરમિયાન ઑપરેશનલ રેવેન્યૂ 43.56 ટકા વધીને 207.37 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

ચાર્ટ પર કેવા છે શેરોની સ્થિતિ

તેજસ નેટવર્કના શેર ચાર્ટ પર સારી સ્થિતિમાં જોવા મળી રહી છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના અનુસાર તેના શેર 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસના ઈએમએથી ઉપર ટ્રેડ કરી રહી છે. જ્યારે રેજિસ્ટેન્સ લેવલની વાત કરે તો પહેલા તેને 852.4 રૂપિયાના લેવલ પર રેજિસ્ટેન્સ ઊઠાવું પડશે, તેના બાદ 865.5 અને ફરી 874 પર છે. જ્યારે ડાઉનસાઈડની વાત કરે તો 830.7, ફરી 822.2 અને ફરી 809.1 પર સપોર્ટ મળી રહ્યા છે.

જૂન ત્રિમાસિકમાં ભારતની GDP વૃદ્ધિ એક વર્ષની ટોચે વધવાનો અંદાજ

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 29, 2023 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.