બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા, હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી-દેવાંગ મહેતા | Moneycontrol Gujarati
Get App

બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા, હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી-દેવાંગ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સ્પાર્ક પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટના ડાઈરેક્ટર અને ઈક્વિટી એડવાઈઝર દેવાંગ મહેતા પાસેથી.

અપડેટેડ 03:26:00 PM Dec 12, 2023 પર
Story continues below Advertisement
દેવાંગ મહેતાના મતે બજારમાં તેજી હોય ત્યારે અમૂક ભુલને પણ યાદ રાખીને આગળ વધવું. ભારતીય બજારના વેલ્યુએશન હજુ પણ બહુ મોંઘા નથી.

દેવાંગ મહેતાનું કહેવુ છે કે બજારમાં સ્થાનિક ફ્લો ખુબ જ મજબૂત છે. રિટેલ રોકાણકાર, ભારતના HNIs ની તાકાત ઘણી મજબૂત છે. વિધાનસભા ચૂંટણીના પરિણામથી સેન્ટિમેન્ટ ખુબ જ સુધર્યા. બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા. હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી છે.

નિફ્ટીમાં 20900ના સારો સપોર્ટ, નિફ્ટીમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે: અમિત ત્રિવેદી

દેવાંગ મહેતાના મતે બજારમાં તેજી હોય ત્યારે અમૂક ભુલને પણ યાદ રાખીને આગળ વધવું. ભારતીય બજારના વેલ્યુએશન હજુ પણ બહુ મોંઘા નથી. ખાનગી બેન્કમાં હજુ પણ બહુ મોટી તેજી નથી જોવા મળી. અમુક NBFC, ઑટોમાં પણ તેજીની શક્યતા છે. બહુ મોટા પાયે અર્નિંગ્સ ગ્રોથ જોવા મળશે.


business Idea: ટ્વિટર (એક્સ) પર અકાઉંટ બનાવી પોતાનો બિઝનેસ વધારો

દેવાંગ મહેતાના મુજબ વેલ્યુ બાઇંગ માટે ફાર્મા અને ITમાં રોકાણ કરવું. મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રા, પાવર સેક્ટરનો સારો ગ્રોથ થયો. બજારની તેજીમાં હાલ બધા સેક્ટર ભાગ ભજવી રહ્યા છે. ઑટો અને ઑટો એન્સીલરીમાં કન્ઝમ્પ્શનના આધારે નજર રાખવી. કન્ઝમ્પ્શન, કેપેક્સ અને ક્રેડિટ ગ્રોથની કંપનીઓ ફાયદો કરાવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 3:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.