Get App

Market Open: બજારમાં થોડો વધારા જોવા મળ્યો, ફોકસમાં Go Fashions, TVS Motor, Cochin Shipyard

સેન્સેક્સ 124.44 અંક એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 62,750.07 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Jun 12, 2023 પર 9:49 AM
Market Open: બજારમાં થોડો વધારા જોવા મળ્યો, ફોકસમાં Go Fashions, TVS Motor, Cochin ShipyardMarket Open: બજારમાં થોડો વધારા જોવા મળ્યો, ફોકસમાં Go Fashions, TVS Motor, Cochin Shipyard

મિશ્ર ગ્લોબલ સંકેતોની વચ્ચે 12 જૂનએ બજારની ફ્લેટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 124.44 અંક એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 62,750.07 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 28.35 અંક એચલે કે 0.15 ટકાના ઘટાડા સાથે 18,591.75ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

બીપીસીએલ, એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને એચડીએફસી લાઇફ નિફ્ટીમાં મોટા નફામાં હતા, જ્યારે ડિવિસ લેબ્સ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક ઘટ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો