મોતીલાલ ઓસ્વાલે આપી Zee Entertainment પર દાવ લગાવવાની સલાહ, 320 રૂપિયાનું છે ટારગેટ પ્રાઈઝ | Moneycontrol Gujarati
Get App

મોતીલાલ ઓસ્વાલે આપી Zee Entertainment પર દાવ લગાવવાની સલાહ, 320 રૂપિયાનું છે ટારગેટ પ્રાઈઝ

Zee Entertainment Shares: ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal)એ ઝી એન્ટરટેઈનમેન્ટ (Zee Entertainment)ના શેરમાં હાજર સ્તરની નજીક 19.50 ટકાના વધારાની અપેક્ષા રાખે છે. બ્રોકરેજે 29 ઓગસ્ટે રજૂ એક રિપોર્ટમાં ZEEના શેરને 320 રૂપિયાનું ટારગેટ પ્રાઈઝની સાથે "BUY"ની રેટિંગ આપી છે.

અપડેટેડ 07:26:49 PM Aug 30, 2023 પર
Story continues below Advertisement

Zee Entertainment Shares: ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal)એ ઝી એન્ટરટેઈનમેન્ટ (Zee Entertainment)ના શેરમાં હાજર સ્તરની નજીક 19.50 ટકાના વધારાની અપેક્ષા રાખે છે. બ્રોકરેજે 29 ઓગસ્ટે રજૂ એક રિપોર્ટમાં ZEEના શેરને 320 રૂપિયાનું ટારગેટ પ્રાઈઝની સાથે "BUY"ની રેટિંગ આપી છે. આ વચ્ચે Zee Entertainmentના શેર બુધવાર 30 ઑગસ્ટે એનએસઈ પર 0.45 ટકાની તેજી સાથે 266.15 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરોમાં લગભગ 9.82 ટકાની તેજી આવી છે.

મોતીલાલ ઓસવાલે તેના રિપોર્ટમાં કહ્યું છે કે, "ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા (ZEEL) અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SONY)ના પ્રસ્તાવિત મર્જરને NCLTથી મંજૂરી મળી ગઈ છે. નવી કંપનીએ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં એક મોટી પ્લેયર બનવાની આશા છે. લગભગ 1.6 અરબ ડૉલરનું કેપિટલ રોકાણ અને 40-50 અરબ રૂપિયાના ટિકાઉ ઑપરેટિંગ પ્રોફિટથી કંપની ઝડપથી વધી રહી ડિજિ5ટલ સેગમેન્ટમાં પ્રોફિટબુકિંગ કરવા અને સ્પોર્ટ સેગમેન્ટમાં ઉતરવાની હાલિયા જાહેરાતના ફંડિંગ આપવામાં મદદ મળશે."

એક ઑર્ડરને કારણે Shakti Pumps રેકોર્ડ હાઈ પર, જાણો શું છે આ ઑર્ડર અને કેવી છે કંપનીની સેહત?


બ્રોકરેજ ફર્મે કહ્યું કે, "તેની સિવાય, ભારતીય એટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીના વિશેમાં કંપનીની વધારે સમઝ, સારી ડીલની તાકત અને કંટેન્ટની એખ મજબૂત લાઈન-અપ તૈયાર કરવાની ક્ષમતાથી તેને ઓટીટીમાં એક મજબૂત ભૂમિકા ભજવાની તક મળવી જોઈએ. અમારૂ માનવું છે કે વેલ્યૂએશન, મર્જરના બાદ બનાવા વાળી નવી કંપનીની તમામ ગ્રોથ સંભાવનાઓને સંપૂર્ણ રીતે નથી પકડી શકે. NTO 3.0 ના લાગૂ થવાની સાથે તેના સબ્સક્રિપ્શન રેવેન્યૂમાં અમુક સ્થિરતા આવી છે. નજીક ભવિષ્યમાં વિજ્ઞાપન બજારમાં સતત નરમી અને કંટેન્ટ રોકાણ પર કંપનીના નિર્મય પર નજર રાખવાની રહેશે.

મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, અમે 320 રૂપિયાના ટારગેટ પ્રાઈઝની સાથે સ્ટૉક પર buyની રેટિંગને યથાવત રાખ્યા છે. અમે કંપનીનું વેલ્યૂએશન લિનિયર બિઝનેસ માટે 7x EV/Ebitda અને નાણાકીય વર્ષ 2025 ના અનુસાર પર ઓટીટી સેગમેન્ટ માટે 1x EV/ સેલ્સ પર કરે છે. તેના અર્થ સ્ટેન્ડઅલોન કંપનીના માટે નાણાકીય વર્ષ 25E પર 30x P/E મલ્ટીપલથી છે."

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

 

MoneyControl News

MoneyControl News

First Published: Aug 30, 2023 7:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.