Get App

નિફ્ટી 50ના સ્ટોક્સમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાશે - દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મતે FIIs માટે સ્થિતિ સારી થશે ત્યારે તેઓ ખરીદી કરશે. ટ્રેડર્સ વેચી રહ્યા છે અને રોકાણકારો ખરીદી રહ્યા છે. FIIsની વેચવાલી મોટાભાગે ટ્રેડિંગમાંથી છે. લોકો ઘણી વસ્તુઓ EMI પર ખરીદી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2025 પર 4:18 PM
નિફ્ટી 50ના સ્ટોક્સમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાશે - દેવેન ચોક્સીનિફ્ટી 50ના સ્ટોક્સમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાશે - દેવેન ચોક્સી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટ હમણા વેલ્યુએશન ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે. નિફ્ટી 50ના સ્ટોક્સમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાશે. GST કાપના કારણે કન્ઝ્મ્પશનની માગ વધતી દેખાઈ. ટેરિફની અનિશ્ચિતતાના કારણે રૂપિયા પર દબાણ જોઈ રહ્યા છે.

દેવેન ચોક્સીના મતે FIIs માટે સ્થિતિ સારી થશે ત્યારે તેઓ ખરીદી કરશે. ટ્રેડર્સ વેચી રહ્યા છે અને રોકાણકારો ખરીદી રહ્યા છે. FIIsની વેચવાલી મોટાભાગે ટ્રેડિંગમાંથી છે. લોકો ઘણી વસ્તુઓ EMI પર ખરીદી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો