RBI MPC 2023: રેપો રેટમાં કોઈ બદલાવ નથી, મોંઘવારીથી મળી શકે છે રાહત, RBI એ વધાર્યુ GDP Growth નું અનુમાન - RBI MPC 2023: No change in repo rate, relief from inflation likely, RBI raises GDP growth forecast | Moneycontrol Gujarati
Get App

RBI MPC 2023: રેપો રેટમાં કોઈ બદલાવ નથી, મોંઘવારીથી મળી શકે છે રાહત, RBI એ વધાર્યુ GDP Growth નું અનુમાન

RBI MPC: કોરોના મહામારીના દરમ્યાન રેપો રેટમાં કોઈ બદલાવ નથી થયો. ઓગસ્ટ 2018 ની બાદ પહેલીવાર મે 2022 માં વ્યાજ દરોમાં વધારાનો સિલસિલો શરૂ થયો છે. તેની પહેલા લગાતાર દસ વાર એમપીસીની બેઠકમાં તેને સ્થિર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે પછી એકાએક મે 2022 માં MPC ની અચાનક થયેલ બેઠકમાં તેને વધારવામાં આવ્યા અને ત્યારથી વધારાનો સિલસિલો લગાતાર ચાલુ છે.

અપડેટેડ 11:46:53 AM Apr 06, 2023 પર
Story continues below Advertisement
ચાલૂ નાણાકીય વર્ષ 2023-24 માં કેન્દ્રીય બેન્ક RBI એ પોતાની પહેલ મૌદ્રિક નીતિની જાહેરાત કરી દીધી છે. આ વખત આરબીઆઈએ દરોમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો અને રેપો રેટ (Repo Rate) 6.50 ટકા પર બનેલા છે.

RBI MPC 2023: ચાલૂ નાણાકીય વર્ષ 2023-24 માં કેન્દ્રીય બેન્ક RBI એ પોતાની પહેલ મૌદ્રિક નીતિની જાહેરાત કરી દીધી છે. આ વખત આરબીઆઈએ દરોમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો અને રેપો રેટ (Repo Rate) 6.50 ટકા પર બનેલા છે. તેનાથી પહેલા મે 2022 ની બાદથી આરબીઆઈએ છ વાર દરોમાં વધારાનો નિર્ણય કર્યો હતો. તે ફેબ્રુઆરી 2019 ની બાદના સૌથી ઊંચા સ્તર છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે અર્થવ્યવસ્થા અને મોંઘવારીના ઘરેલૂ અને વૈશ્વિક સ્તર પર ઘણા પડકાર મળી રહ્યા છે જેમ કે બેન્કિંગ સંકટ, પ્રાઈઝિંગ પ્રેશન, ભૂ-રાજનીતિક તણાવ. જો કે તેની બાવજૂદ એમપીસી બેઠકમાં રેપો રેટમાં કોઈ બદલાવ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રેપો રેટમાં વધારાના માર્કેટ પર પૉઝિટિવ અસર દેખાય રહી છે. આ જાહેરાતની પહેલા સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં હતા પરંતુ રેપો રેટના સ્થિર રાખવાનો નિર્ણયથી તેમાં શાનદાર તેજી આવી અને ગ્રીન ઝોનમાં પહોંચી ગયા હતા.

મે 2022 થી છ વાર વધી ચુક્યો હતો Repo Rate


કોરોના મહામારીના દરમ્યાન રેપો રેટમાં કોઈ બદલાવ ન હતો થયો. ઓગસ્ટ 2018 ની બાદ પહેલી વાર મે 2022 માં વ્યાજ દરોમાં વધારાનો સિલસિલો શરૂ થયો છે. તેનાથી પહેલા લગાતાર દસ વાર એમપીસીની બેઠકમાં તેને સ્થિર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે પછી એકાએક મે 2022 માં એમપીસીની અચાનક થયેલ બેઠકમાં તેને 0.40 ટકા વધારીને 4 ટકાથી 4.40 ટકા કરી દીધા. મે 2022 થી રેપો રેટમાં વધારાનો સિલસિલો લગાતાર ચાલુ છે. મે થી અત્યાર સુધી દર છ વારમાં વધીને 6.50 ટકા પર પહોંચી ગઈ જો આ વખતની એમપીસી બેઠકની બાદ પણ અકબંધ છે.

રેપોરેટમાં વધારાને કોઈ પડે છે અસર

રેપો રેટમાં વધારાની સામાન્ય લોકોથી લઈને ખાસ અસર પડે છે. જો કે તેનાથી ફક્ત કર્ઝ મોંઘો થાય છે, એવુ નથી. રેપો રેટમાં વધારાની બાદ બેન્ક જમા દરોમાં વધારાની બાદ બેન્ક જમા દરોમાં પણ વધારો કરી શકે છે. તેનો મતલબ થયો કે રેપો રેટ હાઈકની બાદ ફક્ત કર્ઝની ઈએમઆઈ જ નથી વધે પરંતુ જો તમને ડિપૉઝિટ કર્યુ છે તો તેના પર વ્યાજ પણ વધારે મળી શકે છે.

મોંઘવારીના અનુમાનમાં પણ કપાત

આરબીઆઈએ મોંઘવારીના અનુમાનમાં પણ કપાત કરી છે. નાણાકીય વર્ષ 2023-24 માં મોંઘવારી 5.2 ટકાના દરથી વધી શકે છે જ્યારે પહેલા આ અનુમાન 5.3 ટકા પર હતો. જો કે આ ક્વાર્ટર એપ્રિલ-જુન 2023 માં કંઝ્યુમર પ્રાઈઝ ઈનફ્લેશન (CPI Inflation) નું અનુમાન 5.0 ટકાથી વધારીને 5.1 ટકા કરી દેવામાં આવ્યુ છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023 ના સીપીઆઈ ઈનફ્લેશન અનુમાન 5.4 ટકા, ઑક્ટોબર-ડિસેમ્બર 2023 માં 5.4 ટકા પર અકબંધ રાખવામાં આવ્યુ છે. ત્યારે ચાલૂ નાણાકીય વર્ષની અંતિમ ક્વાર્ટરમાં સીપીઆઈ ઈનફ્લેશનના અનુમાન 5.6 ટકાથી ઘટાડીને 5.2 ટકા કરી દેવામાં આવ્યુ છે.

GDP Growth ને લઈને આ છે અનુમાન

આરબીઆઈએ એપ્રિલ-જુન 2023 માં જીડીપીની 7.8 ટકા, જુલાઈ-સપ્ટેમ્બર 2023 માં 6.2 ટકાના ગ્રોથનું અનુમાન કાયમ રાખ્યુ છે. જો કે આરબીઆઈના મુજબ ઑક્ટોબર-ડિસેમ્બર 2023 માં જીડીપી હવે 6.0 ટકાની જગ્યાએ 6.1 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2024 માં 5.8 ટકાની જગ્યાએ 5.9 ટકાના દરથી વધી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 06, 2023 11:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.