Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

13 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 5,736 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,253 કરોડ રૂપિયાની વેચવાલી કરી.

MoneyControl Newsઅપડેટેડ Nov 16, 2026 પર 9:12 AM
Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજરStock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
GIFT નિફ્ટી 25,218.50 ના ટ્રેડિંગ ફર્મની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની પોઝિટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 16 નવેમ્બરના પોઝિટીવની સાથે ખુલવાની સંભાવના છે. 13 નવેમ્બરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ સતત ત્રણ સત્રની તેજીનો સિલસિલો તોડ્યો અને ઘટાડા સાથે બંધ થયા. વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક વેચવાલી જોવા મળતા નિફ્ટી 25,200ના સ્તરની નીચે સરકી ગયો હતો.

વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતો વચ્ચે, સ્થાનિક બજારો ઘટાડા સાથે ખુલ્યા અને મોટાભાગના સત્ર દરમિયાન નકારાત્મક ઝોનમાં રહ્યા; આ દરમિયાન નિફ્ટી 25,054.40ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જોકે, નીચા સ્તરે ખરીદી નીકળતા, બજાર બંધ થાય તે પહેલાં સૂચકાંકોએ દિવસ દરમિયાન થયેલા નુકસાનમાંથી આંશિક રિકવરી દર્શાવી હતી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.39 ટકા ઘટીને 81,592.45 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.61 ટકા તૂટીને 25,144.30 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY

બધા સમાચાર

+ વધુુ વાંચો