Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2023 પર 8:49 AM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર
stock in news: ICRA એ PNB બેન્કના 2000 કરોડ રૂપિયાના ટાયર-I બોન્ડ્સને AA+ રેટિંગ આપી. યુનિયન બેન્કની ક્રેડિટ રેટિંગ અને આઉટલૂક સુધારી પોઝિટિવ કર્યું.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

APAR IND

અપાર ઈન્ડસ્ટ્રીઝનો QIP લોન્ચ થયો. QIP ફ્લોર પ્રાઈસ 5540.33 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. QIP ઈશ્યુ સાઈઝ 1000 કરોડ રૂપિયા છે. હાલના ભાવથી 7% ડિસ્કાઉન્ટમાં નક્કી કરી છે. ઈશ્યુ દ્વારા 4.7 ટકા હિસ્સો વેચવાની યોજના છે. રોકાણનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે થશે. IIFL અને ISEC ડીલ માટે બેન્કર્સ શક્ય છે.

LUPIN

બધા સમાચાર

+ વધુુ વાંચો