Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Dec 04, 2023 પર 9:56 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
stock in news: નવી પ્રોપર્ટીનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતમાં જામનગર ખાતે નવી ઓર્કિટ હોટેલનુ ઉદ્ઘાટન કર્યુ. ઓર્કિડ હોટેલની સાથે ગુજરાતમાં પ્રથમ પ્રોપર્ટી લોન્ચ કરી.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સીમેન્સ AG સીમેન્સ ઈન્ડિયામાં 18% હિસ્સો ખરીદશે. 2953 રૂપિયા પ્રતિશેરના ભાવ પર હિસ્સો ખરીદી શકે. સીમેન્સ એનર્જીથી 18,928 કરોડ રૂપિયામાં હિસ્સો ખરીદશે. ડીલ બાદ સિમેન્સ ઈન્ડિયામાં સિમેન્સ એનર્જીનો હિસ્સો ઘટશે. સીમેન્સ એનર્જીનો હિસ્સો 24%થી ઘટી 6% થશે. સીમેન્સ AGનો હિસ્સો 51%થી વધી 69% થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો