બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
NEOM ટેક અને ડિજિટલ કંપની સાથે JV કર્યા.
ભારતમાં મેટ્રો પ્રોજેક્ટ્સ માટે ટિટાગઢ રેલે ABB સાથે ભાગીદારી કરી. ટીટાગઢ ABB પાસેથી ટ્રેન માટેના પ્રોપલ્શન ખરીદશે. ભાગીદારી હેઠળ જ સુરત અને ગાંધીનગર મેટ્રોના કોચ બનાવશે.
થાણેના કોલશેતમાં પહેલો લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. પહેલા ફેઝમાં 5માંથી 3 ટાવર લોન્ચ કર્યા.
LNG ઇન્ફ્રા માટે ઇન્દ્રપ્રસ્થ ગેસ સાથે કરાર કર્યા.
ઈન્કમ ટેક્સની માગણી સામે રિફંડ મળશે. 32.9 કરોડ રૂપિયાની ડિમાન્ડ સામે 14.5 કરોડ રૂપિયાનું રિફંડ મળશે. અમારા 20.9 કરોડ રૂપિયાના દાવા સામે રિફંડ ઓછું છે. અમે વધારાના રિફંડ માટે કાર્યવાહી કરીશું.
ટાટા પાવર રિન્યુએબલ ગ્રૂપ કેપ્ટિવ પ્રોજેક્ટ્સની 1.4 GW ક્ષમતા વધારી છે. 7 મહિનામાં ગ્રૂપ કેપ્ટિવ પ્રોજેક્ટ્સની ક્ષમતા વધારી છે.
કંપનીને પિંપરી-ચિંચવડ, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી LoI મળ્યું. 356.78 કરોડ રૂપિયાની હોસ્પિટલ બનાવવા LoI મળ્યું.
મેનેજમેન્ટે બેંગાલુરૂમાં ભુદિહાલ યુનિટ 15ને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો. મેનેજમેન્ટેની તમામ કર્મચારીઓને કામ પર પાછા ફરવાની વિનંતી.
HDFC લાઈફ ઈશ્યોરેન્સ સાથે કરાર કર્યા. લાઈફ ઈશ્યોરેન્સ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યૂટ કરવા માટે કરાર કર્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.