Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2026 પર 10:13 AM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા દ્રુમિલ વિઠલાણી, કિરણ જાની અને જીગર પટેલની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

બોનાન્ઝા પોર્ટફોલિયોના દ્રુમિલ વિઠલાણીની પસંદગીના સ્ટૉક્સ

Divis Lab: ખરીદો, લક્ષ્યાંક - ₹6750-6800, સ્ટૉપલૉસ - ₹6500

Ujjivan Small Finance Bank: ખરીદો, લક્ષ્યાંક - ₹64, સ્ટૉપલૉસ - ₹56

બધા સમાચાર

+ વધુુ વાંચો