એલઆઈસી એમએફ ઈએલએસએસમાં પૈસા લગાવીને સારૂ રિટર્ન તો મેળવી શકો છો, સાથે જ ટેક્સ લાભ પણ તમને મળી શકે છે. આ ફંડમાં 10 વર્ષ પહેલા સરેરાશ રોકાણ કરવા વાળા ઈનવેસ્ટરને 16 ટકા રિટર્ન મળ્યુ છે.