LIC Share Price : 24 જાન્યુઆરીએ જાહેર કરાયેલ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં, અદાણી ગ્રૂપના શેરોમાં હેરાફેરી અને ઊંચા દેવાને લગતી ચિંતાઓ પછી LICના સ્ટોકનું સેલિંગ ચાલુ છે. તેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓમાં એલઆઈસીનું ઇન્વેસ્ટ નેગેટિવ થઈ ગયું છે.
અપડેટેડ Feb 28, 2023 પર 05:48