Stocks To Buy: ટેક્નો ઈલેક્ટ્રીક એન્ડ એન્જિનિયરિંગ કંપની (TEEC)ના શેર વર્તમાન લેવલથી લગભગ 90 ટકા વધી શકે છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ ગુરુવાર, 16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં આ અભિપ્રાય આપ્યો છે.