Vice President Resignation: ભારતીય રાજકારણમાં એક અચાનક ઘટના બની જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ 21 જુલાઈની રાત્રે પદ છોડી દીધું. આજે એ ઘટનાને ઠીક 100 દિવસ થઈ ગયા છે, અને તેઓ હજુ સુધી પૂરી રીતે ચૂપ છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો ફરી ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે તેમને ઓછામાં ઓછું એક ફેરવેલ ફંક્શનનો હક છે.

