પાર્ક વ્યુ-2ની મુલાકાત. આવો જોઈએ પાર્ક વ્યુ-2નો સેમ્પલ ફ્લેટ. પ્રોપર્ટી બજાર એટલે ઘર ખરિદવાનુ માર્ગદર્શન. 200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે. શિવાલીક અને શારદા ગ્રુપનુ JV છે.
શિવાલીક ગ્રુપ અમદાવાદનુ જાણીતુ ગ્રુપ છે. કમર્શિયલમાં ગ્રુપનુ ઘણુ બાંધકામ છે. અમદાવાદમાં ગ્રુપના ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. શારદા અમદાવાદનું જાણીતુ ગ્રુપ છે.
630 યુનિટની સ્કીમ છે. 14 માળના 6 ટાવર છે. 817 SqFt કાર્પેટમાં 2 BHK છે. તેમાં લિફ્ટની સુવિધા આપેલ છે. CCTVની સુવિધા આપવામાં આવી છે. ઇન્ટરકોમની સુવિધા આપવામાં આવી છે.
15 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. બે ફ્લેટની વચ્ચે જગ્યા છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. 6.6 X 3.6 SqFt ની બાલ્કનિ છે. સ્લાઇડિંગ ડોર અપાશે.
15 X 10 SqFt ની કિચન-ડાઇનિંગ છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા આપેલ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ફ્રીજ માટેની જગ્યા આપેલ છે. સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી શકાય છે. 5.6 X 3.6 SqFt નો વોશિંગ એરિયા છે.
BED-1

