કેવું રહ્યું વર્ષ 2017?
2017નું વર્ષ પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રી માટે સારૂ હતુ. રેરાને કારણે પારદર્શકતા આવી છે. રિયલ એસ્ટેટની છબી સુધરી છે. રેરા અને જીએસટીથી ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાનો દરજ્જો મળ્યો છે. બિલ્ડરો માટે વર્ષ 2017 સારૂ નથી રહ્યું છે. બિલ્ડરોએ ઘણા બદલાવ કરવા પડ્યાં છે. ગ્રાહકો માટે આ વર્ષમાં ઘણુ નવુ થયું છે. એન્ડ યુઝર માટે 2017 વર્ષ સારૂ રહ્યું છે. ગ્રાહકોને રેડી પ્રોપર્ટીમાં રસ છે. રિયલ એસ્ટેટનું માળખુ બદલાયુ છે.

