બિલ્ડર કિંમતમાં વધારો ઇચ્છે છે. ગ્રાહકો કિંમતમાં ઘટાડો ઇચ્છે છે. બેન્ક લોનનો બિઝનેસ વધે એવુ ઇચ્છે છે. એન્ડયુઝર દ્વારા ખરીદારી વધી છે. ડેવલપર વિવિધ ડિસ્કાઉન્ટ આપે છે. પેમેન્ટ માટે પણ વિવિધ સુવિધા છે. ગ્રાહક RERA દ્વારા જાણકારી મેળવે છે. ઓગષ્ટમાં 13 -17% સેલ્સ વધ્યો છે. રહેવા માટે ઘર ખરીદવાની તક છે. રોકાણકાર રિયલ એસ્ટેટથી દુર થઇ રહ્યાં છે. સારા પ્રોજેક્ટનાં વેચાણ થાય છે. 40% જેવા લોન્ચ ઓગષ્ટમાં થયા છે. ડેવલપર ગ્રાહકનો વિશ્ર્વાસ જીતી રહ્યાં છે.

