DP 2034 બનતા સમય લાગ્યો છે. 2034નાં રેગ્યલેશનમાં પેરાડાઇમ સ્ફીટ છે. મુંબઇનું કમર્શિયલ ડિસ્ટ્રીકનો દરજ્જો જાળવી શકે તેનું ધ્યાન રખાયું છે. અફોર્ડેબલ ઘર મળી શકે તેવી કોશિષ કરાઇ છે. એમેનિટિસ ક્રિએટ કરવાની કોશિષ કરાઇ છે. DP 2034નો એક ભાગ જાહેર કરાયો છે. DP 2034નાં રેગ્યુલએશનનો ભાગ ઇશ્યુ કરાયો છે. 4 થી 6 મહિનામાં DPનો બીજો ભાગ ઇશ્યુ થઇ શકે છે.
DP કઇ રીતે લાવી શકે અફોર્ડિબિલિટી?
રોડ વિથ પ્રમાણે એફએસઆઈ અપાશે. આયલેન્ડ સિટીમાં TDR અને પ્રિમિયમ માન્ય કરાયું છે. સિટીમાં 12 થી 18 મીટરનાં રોડ પર 2.4 FSI મળશે. સિટીમાં 18 થી 27 મીટરનાં રોડ પર 2.7 FSI મળશે. સિટીમાં 27 મીટરનાં રોડ પર 3 FSI મળશે. FSI વધતા સપ્લાઇ વધી શકે છે. પ્રિમિયમની કિંમતમાં ઘટાડો કરાયો છે. પ્રોજેક્ટમાં 6 થી 7% કોસ્ટિંગ ઘટી શકે.

