વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલનું કહેવું છે કે નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 50 DMA-100 DMA પર ટ્રેડ થઈ રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં છેલ્લા 3-4 સેશનથી 50 DMAનો સારો રેઝિસ્ટેન્સ લઈ રહ્યો છે. આજે નિફ્ટીમાં જોઈએ તો 17200ના કૉલમાં વધારો થયો છે. બેન્ક નિફ્ટીમાં પણ 39000નો 65000નો કોન્ટ્રક એડિશન જોવા મળી રહ્યો છે.