એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં 17700-17800 સાથે કોલ રાઇટિંગ કરવા પડ્યું છે. ગઈકાલે અનુમાન હતું કે યૂએસ માર્કેટ નિગેટિવ રહેશે. તે અનુમાન થી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા હતા. ગઈકાલે યુએસ માર્કેટ પોઝિટિવ થઈને બંધ થોય છે. છેલ્લા દોઢ-બે મહિનાથી માર્કેટમાં તેજી હતી. ત્રણ દિવસ પહેલા યુએસમાં દબાણ જોવા મળ્યો તેના કારણે ટ્રેન્ડમાં થોડુ સેલિંગ પ્રેસર આવી ગયું છે.