ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં માર્કેચટમાં એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. હાલમાં મોરો કોઈ વ્યૂ નથી બની રહ્યો. ઈન્ટ્રા ડે લેવલ પર ઇન્ડેક્સમાં બાઉન્સ બેકનું મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. હાલમાં નિફ્ટી 16968 પાસે ટ્રેડ કરી રહી છે. નિફ્ટીમાં 16968 પાસે સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે.