આજથી ફેબ્રુઆરી સીરિઝની સમાપ્તતી અને માર્ચ સીરિઝની શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરી સીરિઝથી કર્યા પ્રકારનું પરફોમન્સ રહ્યો છે અને હવે માર્ચમાં કેવી રણનીતિ રાખવની છે તેના પર નજર કરીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, શેરખાનના જતિન ગેડિયા અને વિલિયમ ઓ નીલ ઈન્ડિયા પવનકુમાર જૈસવાલ પાસેથી.