Finversify ના ધ્વની પટેલનું કહેવું છે કે હાલ નિફ્ટીમાં 17000નો લેવલ મેન્ટેન કરી રહ્યા છે. હાલમાં 30 ટકાના ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે. વિક્સમાં થોડી રાહત જોવા મળી છે. હાલ વિક્સ 20 ની ઉપર ચાલી રહી છે. નિફ્ટીમાં ફરીથી દબાણ જોવા મળી શકે છે. છેલ્લા સમયમાં બાઉન્સ જોવા મળ્યું છે, પરંતુ આ બાઉન્સ કોઇ પણ ખરીદીની તક નથી આપી રહી. નિફ્ટીમાં નિગેટીવ સાઇડ તરફ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં નીચેમાં 16910નો લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે.