Weight loss tips 2026: આજના સમયમાં વજન ઘટાડવું એ ઘણા લોકો માટે એક મોટો પડકાર બની ગયો છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સીધું જ જમવાનું ઓછું કરી દે છે, કેલરી ગણવાનું શરૂ કરે છે અથવા તો રાતનું ભોજન બિલકુલ છોડી દે છે. આમ છતાં, જ્યારે તેઓ વજન કાંટા પર ઉભા રહે છે ત્યારે પરિણામ નિરાશાજનક જ મળે છે.

