Get App

Morocco Earthquake: મોરોક્કોમાં ભૂકંપથી મૃત્યુઆંક 1,000ને પાર, 1,200થી વધુ લોકો ઘાયલ

Morocco Earthquake: ધરતીકંપ મારાકેશથી 71 કિમી દક્ષિણપશ્ચિમમાં 18.5 કિમીની ઊંડાઈએ અનુભવાયો હતો. શુક્રવારે રાત્રે 11.11 કલાકે સમગ્ર શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. મોરોક્કોમાં આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. 1,200 થી વધુ લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર મોરોક્કોની ઘણી ડરામણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2023 પર 11:33 AM
Morocco Earthquake: મોરોક્કોમાં ભૂકંપથી મૃત્યુઆંક 1,000ને પાર, 1,200થી વધુ લોકો ઘાયલMorocco Earthquake: મોરોક્કોમાં ભૂકંપથી મૃત્યુઆંક 1,000ને પાર, 1,200થી વધુ લોકો ઘાયલ
Morocco Earthquake: ભૂકંપનો આંચકો મારાકેશથી 71 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં 18.5 કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયો હતો

Morocco Earthquake: મોરોક્કોમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. મોરોક્કોમાં શુક્રવારે રાત્રે 6.8 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનો આંચકો મારાકેશથી 71 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં 18.5 કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયો હતો. શુક્રવારે રાત્રે 11.11 કલાકે સમગ્ર શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. મોરોક્કોમાં આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. 1,200 થી વધુ લોકો ઘાયલ થયા છે. મોરોક્કોની ઘણી ડરામણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં ઈમારતો પડતી જોઈ શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો