સંસદના બજેટ સત્ર પર PM મોદીએ સંબોધન આપ્યુ. PM મોદીએ કહ્યું બજેટ સત્ર પોતાનામાં જ એક મહત્વપૂર્ણ સત્ર છે. 2047ના વિકસિત ભારત ટાર્ગેટ પર મહત્વનુ કામચાલુ છે. FM નિર્મળા સીતારમણ 9મી વાર બજેટ રજૂ કરશે.
સંસદના બજેટ સત્ર પર PM મોદીએ સંબોધન આપ્યુ. PM મોદીએ કહ્યું બજેટ સત્ર પોતાનામાં જ એક મહત્વપૂર્ણ સત્ર છે. 2047ના વિકસિત ભારત ટાર્ગેટ પર મહત્વનુ કામચાલુ છે. FM નિર્મળા સીતારમણ 9મી વાર બજેટ રજૂ કરશે.
PM મોદીએ કહ્યું રાષ્ટ્રપતિએ કાલે અનેક માર્ગદર્શક વાતો રજૂ કરી. રાષ્ટ્રપતિની વાતોને ગંભીરતાથી લે સંસદ છે. દેશવાસીઓનો રાષ્ટ્રપતિ અવાજ હતો અભિભાષણ. ભારત પૂરા વિશ્વ માટે આશાનું કિરણ બની ગયું છે.
PM મોદીએ કહ્યું ભારતના માર્કેટમા ઉત્તમ ક્વૉલિટી પર ફોકસ છે. કોમ્પેટિટિવ & પ્રોડક્ટિવ ભારતની દિશામા વધ્યા. 'રાષ્ટ્રની પ્રગતિ' અમારા દરેક નિર્ણયનો લક્ષ્ય છે. દેશના યુવાનોને સારી તક મળશે.
PM મોદીએ કહ્યું આત્મનિર્ભર ભારત માટે FTA એક મહત્વપૂર્ણ પગલું છે. આજે દેશ પોતાના રિફૉર્મ એક્સપ્રેસ પર ચાલે છે. દરેક સાંસદોથી રિફૉર્મથી શક્તિ આપવાનો આગ્રહ છે. EU સાથે FTA આત્મનિર્ભર ભારત માટે મહત્વનુ પગલુ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.