Bharuch: Freight Corridor પર Goods Trainનું સફળ Trial Run, સૌથી લાંબા Narmada Bridge પરથી પસાર થતી ટ્રેનનો રેલમંત્રીએ Video કર્યો જાહેર | Moneycontrol Gujarati
Get App

Bharuch: Freight Corridor પર Goods Trainનું સફળ Trial Run, સૌથી લાંબા Narmada Bridge પરથી પસાર થતી ટ્રેનનો રેલમંત્રીએ Video કર્યો જાહેર

Freight Corridor: ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સુરતના ગોથાણગામથી મકરપુરાને જોડતા નવા નિર્મિત રેલ્વે ઈલેક્ટ્રિફાઈડ સેક્શન પર ગુડ્ઝ ટ્રેનના ટ્રાયલ રનને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.દેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને નૂર પરિવહન ક્ષમતામાં વધારો કરવા માટે એક મોટું પડગલું મંદતા વડોદરા-સુરત ફ્રેઈટ કોરિડોરના ટ્રાયલ રણની સફળતાને ગણવામાં આવી રહ્યું છે.

અપડેટેડ 12:50:54 PM Oct 25, 2023 પર
Story continues below Advertisement
Freight Corridor: નૂર પરિવહન ક્ષમતામાં વધારો કરવા માટે એક મોટું પડગલું મંદતા વડોદરા-સુરત ફ્રેઈટ કોરિડોરના ટ્રાયલ રણની સફળતાને ગણવામાં આવી રહ્યું છે.

Narmada Bridge: ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સુરતના ગોથાણગામથી મકરપુરાને જોડતા નવા નિર્મિત રેલ્વે ઈલેક્ટ્રિફાઈડ સેક્શન પર ગુડ્ઝ ટ્રેનના ટ્રાયલ રનને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

દેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને નૂર પરિવહન ક્ષમતામાં વધારો કરવા માટે એક મોટું પડગલું મંદતા વડોદરા-સુરત ફ્રેઈટ કોરિડોરના ટ્રાયલ રણની સફળતાને ગણવામાં આવી રહ્યું છે.


સૂત્રો અનુસાર વડોદરાથી સુરત વચ્ચે નવી ત્રીજી ગુડ્ઝ ટ્રેન લાઈન₹3644 કરોડ રૂપિયાના ખર્ચે 117 કિ.મી. વિસ્તાર સુધી નિર્માણ કરવામાં આવી છે. આ સાથે WDFC રૂટના 1506 કિમીમાંથી 1279 કિમીનું કામ પૂર્ણ થયું છે. આ સફકતા સાથે મુંબઈ-દિલ્હી રૂટની હાલની મહત્વપૂર્ણ સૌથી વ્યસ્ત મુખ્ય લાઇન પરનો ગૂડ્સ ટ્રેનનો ભાર ઘટશે.

ફ્રેઈટ કોરિડોર વર્તમાન રેલ નેટવર્કની માલવાહક ક્ષમતા, આર્થિક વૃદ્ધિ, કાર્યક્ષમતા અને ઝડપમાં વધારો કરવા મોટો અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ સાથે હાલના રેલ નેટવર્ક પર નવી પેસેન્જર ટ્રેનની ક્ષમતાને વેગ કરવામાં આવી રહ્યો છે. ગુડ્ઝ ટ્રેનના અલાયદા રૂટ પર 180 લાખ ક્યુમિક અર્થવર્ક કરાયું છે. ભારે કાર્ગો અને ડબલ સ્ટેક કન્ટેનર માટે 32.5 ટન એક્સેલની ભારવહન ક્ષમતા ધરાવે છે. આટલુંજ નહીં આ રુટ પર 240 પુલમાં નર્મદા બ્રિજ ખુબ મહત્વનો છે. જ્યારે 143 માઇનોર અને 81 મેજર બ્રિજ સાથે 81 RUB, 13 ROB અને 2 RFO આકાર પામ્યા છે જે મોટી સિદ્ધિ દર્શાવે છે.

પ્રોજેક્ટના સૌથી લાંબા Narmada Bridge ઉપરથી ટ્રેન પસાર થઈ

મહત્વપૂર્ણ નર્મદા બ્રિજ 48.15 મીટરના 29 સ્પાન્સ કુલ 1396.35 મીટર WDFCના સૌથી લાંબા બ્રિજને આર્કિટેક્ચરલ લાઇટિંગથી ઝળહળતો કરવામાં આવ્યો છે. DFCC રૂટનો આ ભાગ 04 નંબર પર ઐતિહાસિક દાંડી પથ ની ઝાંખી કરતો આગળ વધે છે. આ રૂટ પર ભરૂચમાં થામ ગામને દાંડી કૂચની દેશભક્તિ ઉજાગર કરે છે. દેશના સૌથી લાંબા ગુડ્ઝ ટ્રેન ભરૂચના નર્મદા નદી પરના બ્રિજ પરથી 120 ની સ્પીડે સફળ ટ્રાયલ રન સાથે હવે ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન વડોદરા સુરત વચ્ચે રેલવે ટ્રેકને ધમરોળશે.

આ પણ વાંચો - CEO Salary: કોણ છે આ વ્યક્તિ જેની સેલેરી રોજની છે 15 લાખ રૂપિયા, આ ભારતીય કંપનીમાં કરે છે કામ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 25, 2023 12:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.