High court order: હાઈકોર્ટે અરજદારોની અરજી સ્વીકારીને તેમને રાહત આપી હતી. હાઈકોર્ટના આદેશ સામે પંચાયતોએ ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે અપીલ ફગાવી દીધી હતી. રાજ્યભરમાં લગભગ 3500 મલ્ટિપર્પઝ આરોગ્ય કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, જેમને નજીકના ભવિષ્યમાં આ તમામ લાભો મળશે.



