Chandrayaan 3: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હાલમાં ચંદ્રયાન-3ના સફળ અને સોફ્ટ લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ તે તેના આગામી ચંદ્ર મિશન માટે પણ તૈયારી કરી રહ્યું છે. જીવન સાથે જોડાયેલું છે. એવી શક્યતા છે કે ISRO જાપાનની સ્પેસ એજન્સી સાથે મળીને તેનું આગામી ચંદ્ર મિશન હાથ ધરશે. આ માટે ઝડપી કામગીરી પણ કરવામાં આવી રહી છે.

