Gold Rate Today: દેશના 13 મોટા શહેરોમાં આજે સસ્તુ થયું સોનું, જાણો શું હતી કિંમત
Gold Rate Today: આજે ગુરુવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, 24 કેરેટ સોનાની કિંમત હજુ પણ રૂ. 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે. 3 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,260 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,250 રૂપિયા છે.
3 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,260 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,250 રૂપિયા છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા 75,000 રહ્યો હતો.
Gold Rate Today: આજે ગુરુવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, 24 કેરેટ સોનાની કિંમત હજુ પણ રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે. 3 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,260 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,250 રૂપિયા છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા 75,000 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,150 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 60,160 રૂપિયા છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.